Tuesday, November 30, 2010

sharemarket tips

i don't like west of time.
અમારા વિશે અમે શુ કહીએ...
સોનીયા ગાધી મનમોહન બધા ને એડવાઈસ આપી ને અમે થાકી ગયા છીએ ઓબામા અમને બોલાવે છે પણ બુશ ને ખોટુ લાગે એવુ અમારે કરવુ નથી
જરાય અિભમાન નહી બીલ ગેટ્સ જોડે અમે આજેય રુપીયા માગીયે છીએ પણ જાહેર મા કોઈ િદવસ ના કહીએ...

આ ગઇકાલની જ વાત કરું ને...પેલો સચીન ઘરે આવ્યો'તો..અરે પેલો ટેંડુલકર યાર... કે'તો તો કે આજે પોતું નથી કરવું, કારણકે િફલ્ડીંગની પ્રેક્ટીસ બહુ થઇ ગઇ...આજે ઝાડુ કરીશ કારણકે સ્વીપ મારવાની પ્રેક્િટસ કરવી છે...

એક હેિલકોપ્ટર મે હમણા અમારા નોકર ને આપી િદધુ....અને એક નવુ પ્લેન િલધુ
આ તો તમને િકધુ, બાિક કોઇ ને કવ પણ નઇ....

1 comment: